3 bhk
DESCRIPTION
નવી આશા.નવા સપના.નવા ઘર ની સાથે. આપણા બજેટનું એવું ઘર જે તમારું જીવન અને સ્ટાન્ડર્ડ બદલી શકે.. અત્યારે હાલના સમય માં થઈ જશે તો થઇ જશે.બની શકે કે પછી તમારા ઘરના ઘરનું સપનું ફક્ત સપનું રહી જાય આવી તક વારંવાર નહીં મળે. જો...જો... મોડું ના થઇ જાય સુરત થી ખુબજ નજીક સૌથી મોટા લિવિંગ રૂમ ધરાવતી સોસાયટી 25+ થી વધુ લક્ઝરીયસ એમિનિટીઝ , ઇઝી કનેક્ટિવિટી સરળ પેમેન્ટ કન્ડિશન સાથે