Big land sale
DESCRIPTION
2500/3000 કરોડ ની પ્રોપર્ટી ફક્ત 850 કરોડમાં. 🟢સુરત જિલ્લામાં જમીન વેચવાની છે. ⚫️મોજે ગામ - વળીયાવ. 🔵તાલુકો - અડાજણ. 🟠જીલ્લો - સુરત. 🟢વળીયાવ TP - 36 અને 37 માં આ જમીન આવેલ છે. ⚫️જમીન એરિયા - સર્વેનંબર મુજબ 349 વીઘા જમીન છે. જયારે 207 વીઘા ફાઇનલ પ્લોટ છે. 🔴જમીન ખરીદનાર પાર્ટીને 207 વીઘા ફાઇનલ પ્લોટ માપણી કરીને તારફ્રેનસીંગ કરીને આપવામાં આવશે. 🟡આ વિસ્તારમાં એક વીઘાનો 7/8 કરોડ ભાવ ચાલે છે. 🟢જમીનનો ઓરીજનલ માર્કેટ એરિયા ભાવ 2500/3000 કરોડ 🔵જમીનનો વેચાણ ભાવ - ટાઇટલ દસ્તાવેજ પજેશન સાથે 850 કરોડ ઉચ્ચક નેગોસીએબલ. 🟡જમીનનો વેચાણ ભાવ - લીટીગેશન સાથે 650 કરોડ નેગોસીએબલ. 🟤પાકા પાયે લેવાની ગણતરીએ ટોકન સાથે મિટિંગ કરનાર પાર્ટી હશે તો આ ભાવમાં પણ પાર્ટીના માનસન્માન ખાતર સામાન્ય વધઘટ કરવામાં આવશે. 🔵એકદમ જોરદાર રોડ ટચ પ્રાઈમ લોકેશન છે. 🟡એક નાનું લીટીગેશન છે જે ક્લિયર કરીને 100% ટાઇટલ સાથે આપવાની છે. અથવા કોઈ પાર્ટીને આ જમીન યથાવત પરિસ્થિતિમાં જોઈએ તો પણ મળશે. બંનેવના ભાવ અલગ અલગ રહેશે. એટલે કે ભાવમાં તફાવત રહેશે. 🔵ટાઉનશીપ જેવો મોટો પ્રોજેક્ટ કરનાર પાર્ટી માટે બેસ્ટ એરિયા લોકેશન છે... 🔵બાજુમાં તાપી નદીનો સુંદર નજારો પણ જોવા મળે છે. ⚫️કોઈપણ પાર્ટીનેં જોતાજ પેહલી નજરમાં પસંદ પડી જાય એટલું જબરદસ્ત રમણીય અને કુદરતી વાતાવરણ વારુ લોકેશન છે. 🟢બંગલા, રો હાઉસ, એપાર્ટમેન્ટ, સોસાયટી, જેવા મોટા પ્રોજેક્ટ માટે બિલકુલ ગોલડન જગ્યા છે.