land for sale

DESCRIPTION

ચીખલીમાં હાઇવેટચ કબ્જામેટર જમીન વેચવાની છે. ⬛મોજે ગામ - દેગામ. ⬛તાલુકો - ચીખલી. ⬛જીલ્લો - નવસારી. ⬛જમીન એરિયા - 7 વીઘા. ⬛જમીન એરિયા માર્કેટ ભાવ - 1 વીઘાના 2 થી 3 કરોડ. ⬛જમીનની ઉચક માર્કેટ વેલ્યુ - 15 થી 20 કરોડ આસપાસ. ⬛જમીનનો વેચાણ ભાવ - ઉંચક ફક્ત 5 કરોડ. ⬛7/12 માં એકજ નામ અને રેવન્યુ ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી. ⬛જમીન માલિક વિદેશમાં વસતા હોવાથી જમીનમાં આદિવાસીઓએ અનલિગલી 7 જેટલાં ઝુંપડા બનાવીને ગેરકાયદેસર કબ્જો કરેલ છે. ⬛કબ્જો ખાલી કરાવવાની જવાબદારી લેવલ પાર્ટીની રહશે. ⬛રેવન્યુ ટાઇટલ ક્લિયર પ્રોપર્ટી. ⬛નેશનલ હાઇવે નંબર - 8 નું હાઇવે ટચ પ્રાઈમ લોકેશન છે.

BASIC DETAILS

  • Property Id
    925
  • Listing Type
    SELL
  • Price Type
    ONE-TIME
  • Category
    Residential Land
  • Construction Area
    7.0 VIGHA
  • Plot Area
    7.0 VIGHA
  • Furnished
    UNFURNISHED
  • Status
    READY TO MOVE
  • Transaction Type
    RESALE
FLOOR PLAN