હોટેલ રૂમ માટે ભાડે આપેલું છે
DESCRIPTION
સુરત શહેર ના અલથાણ -બમરોલી રોડ ,ડી -માર્ટ ની સામે આવેલ મિલકત માં દર મહિને ₹1,60,000 + GST ભાડુ આવે તેવી પ્રોપર્ટી વેચાણ થી આપવાની છે હોટેલ રૂમ માટે ભાડે આપેલું છે Sq.ft : 5200 (SBU) 9 -Year Agreement 3- Year Locking 5% increment every year. 15 Rooms Althan Bamroli Road👆🏻 ROI : 7.5% Per Year (62 Paisa Pre Month)