ભાડે લાગેલી પ્રોપર્ટી વેચાણથી આપવાની છે.
DESCRIPTION
ભાડે લાગેલી પ્રોપર્ટી વેચાણથી આપવાની છે. હોટેલ રૂમ માટે ભાડે આપેલું છે Location: Pal-Palanpore , Surat 👉 Rooms - 12 રૂમ 👉 Rent - ₹ 1,30,000/- આવે છે. 👉 Maintenance - Tenant આપે છે. 👉 SMC Tax - Owner ભરે છે. 👉 Deposit - 6 Lakh લીધેલ છે. 👉 Lock in period - 3 Years કરેલ છે . 👉 Rent Agreement - 9 Years 👉 Increment - 5% Every Year ROI : 7.5% Per Year (62 Paisa Per Month) 4430 Sqft Super built-up 2076 Sqft carpet Rent start from 1-Jun-2024 👉Premium New Fully Furnished property on 3rd floor 👉 Only 1 minutes distance from Gauravpath Road