club membership
DESCRIPTION
ફકત ૨૪૯૯ મેમ્બર્સ. - ૨૧ વર્ષ માટેની માલિકી બેઝ મેમ્બરશીપ. - સરળ હપ્તાની સગવડ. ફેમેલીબેઝ મેમ્બરશીપ. - દરવર્ષે લકઝરીયસ કેટેગરીના રૂમો ૯ રાત્રી રોકાણ માટે ફ્રી( ઓનલાઇન બુકીગ સિસ્ટમ). - મેમ્બરશીપ દરમ્યાન ૨૧ વર્ષના સમયગાળા માં બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટ નો ૨૫ રૂમો સાથે ૨ વાર ફ્રી વપરાશ.(સેલેબલ) - ૫ વર્ષ પછી મેમ્બરશીપ અન્ય ને ટ્રાન્સફર કરી શકાશે. - ૩૬૫ દિવસ કલબ હાઉસના વપરાશ માટે એન્ટ્રી ફ્રી રહેશે. - રેસ્ટોરેન્ટ અને ચાર્જેબલ સુવિધા ના વપરાશ પર આકર્ષક ડીસ્કાઉન્ટ. - મેમ્બર્સ માટે પ્રી-વેડીંગ શુટીંગ તથા કોટોશુટ માટે ફ્રી વપરાશ - અમારી નવી આવનારી કલબોના આયોજન માં આકર્ષક વળતર તથા અન્ય ફાયદાનો લાભ મળશે. - ૫૦% સુધીનું ડીસ્કાઉન્ટ આપના ગેસ્ટ માટે વધારાના રૂમો પર મળશે. - ૨૧ વર્ષ પછી મીનીમમ રૂ। ૭,૫૦,૦૦૦/- માં મેમ્બરશીપ પરત લેવાની ગેરેંટી. - ૩૬ મહિનામાં ક્લબ નો વપરાશ શરૂ કરવાની ખાતરી (અંદાજીત ૦૧/૦૭/૨૦૨૬ સુધીમાં)