Loading...
Loading...
Loading...

News

શા માટે પ્રોપર્ટી કન્સલ્ટન્ટ (બ્રોકર) હસ્તક જ ખરીદવી યા વેચવી જોઈએ, એ કારણ વાંચીને ચકિત થઈ જશો.

  • પ્રોપર્ટી કન્સલ્ટન્ટ તમારો સમય બચાવી સચોટ માહિતી આપે છે.
  • પ્રોપર્ટી ટાઇટલ ક્લિયર છે કે નહીં તે માહિતી આપે છે.
  • તેમની પાસે લોકેશન નું નોલેજ હોય જેનાથી આપણે કોઈ એવી જગ્યા ઉપર પ્રોપર્ટી ખોટો નિર્ણય ના લઈ લઈએ જ્યાં કોઇ ડિમાન્ડ જ નથી.
  • છેલ્લે શું ભાવ માં પ્રોપર્ટી વેચાય છે તે માહિતી આપે છે.
  • સાચી કિંમત ની માહિતી આપે છે.
  • દસ્તાવેજ ની માહિતી તથા લીગલ પેપર ની માહિતી.
  • બિલ્ડરના બેકગ્રાઉન્ડ ની માહિતી.
  • મલ્ટિપલ પ્રોપર્ટી ના ઓપ્શન આપે છે.
  • પ્રોપર્ટી ના સારા અને ખરાબ પોઇન્ટ ની માહિતી.
  • પ્રોપર્ટી વેચવા માં મદત કરે છે.
  • પ્રોપર્ટી વિઝિટ ફ્રી માં કરાવે છે.
  • કાં, કેમ, શું કામ લેવું તેનો ડીસીઝન લેવામાં મદદ કરે છે.
  • પ્રોપર્ટ લીધા પછી ની ડોર સ્ટેપ સર્વિસ આપે છે.
  • રીયલ એસ્ટેટ ની હાલના માર્કેટ વિશે નોલેજ આપે છે.
  • ભાવ તાલ કરવા માં એક્સપર્ટ હોય છે.
  • મધ્યસ્થ વ્યકતી તરીકે બંને પાર્ટી ને સાચવે છે.
  • તે લોન વિશે યોગ્ય માહિતી આપે છે.
  • પ્રોપર્ટી અને ગ્રાહકની જરૂરિયાતોને સમજે છે અને એ રીતે કામ કરે છે.
  • બંને પક્ષ વચ્ચે પ્રોપર્ટી ના પેમેન્ટ ના સોદા ની કાળજી લે છે અને સેવા આપે છે.
  • પ્રોપર્ટી કન્સલ્ટન્ટ બંને પક્ષ વચ્ચે સ્માર્ટ ફિલ્ટર / સેતુ / મજબૂત સાંકળ ની જેમ મજબૂતી આપે છે.

પ્રોપર્ટી હંમેશા પ્રોફેશનલ કન્સલ્ટન્ટ પાસે થી ખરીદવાનો આગ્રહ રાખો

જમીન બાબતની વિગત

RERA Approved

  • ૧ ચો.વાર = ૯ ચો.ફુટ
  • ૧ ચો.વાર = ૦.૮૩૬૧ ચો.મી
  • ૧ ચો.ફુટ = 0.0૯૨૯ ચો.મી
  • ૧ એક૨ = ૪૦ ગુંઠા
  • ૧ એક૨ = ૪૦૪૬.૮૫ ચો.મી
  • ૧ એક૨ = ૦.૪૦૪૬ હેક્ટર
  • ૧ હેક્ટર = ૨.૪૭૧૧ એકર
  • ૧ હેક્ટર = ૧0000 ચો.મી
  • ૧ હેક્ટર = ૧.૧૯૬૦ ચો.વાર
  • ૧ ગુંઠા = ૧૦૧.૧૭૧૩ ચો.મી
  • ૧ ગુંઠા = ૧૨૧ ચો.વાર
  • ૧ ગુંઠા = ૧૦૧0 ચો. ફુટ
  • ૧ વીંઘા = ૨૩૭૮ ચો.મી
  • ૧ વીંઘા = ૨૮૪૩.૫ ચો.વાર
  • ૧ વીંઘા = ૨૫૫૯૧.૫૦ ચો. ફુટ
  • ૧ કિ.મી = ૧000 મી
  • ૧ કિ.મી = ૦.૬૨૧૪.૧ માઈલ
  • ૧ કિ.મી = ૩૩૩.૩ ફુટ
  • ૧ માઈલ = ૧.૭૦૯ કિ.મી
  • ૧ ચો.કિમી = ૧000000 ચો.હેક્ટર
  • ૧ વાસા = ૧૨૮૦ ચો.ફુટ
  • ૧ વાસા = ૧૪૨.૨૨ ચો.વાર
  • ૧ વાસા = ૧૧૯ ચો.મી
  • ૨૦ વાસા = ૧ વીઘા